Important
inventions in the field of computer
કમ્પ્યુટર
ક્ષેત્રે મહત્વની શોધ
વર્ષ |
શોધ |
કોના દ્વારા શોધાયું? |
1876 |
પ્રથમ
માઇક્રોફોન |
એમીલ
બર્લીનર |
1897 |
CRT ટ્યૂબ |
કાર્લ
ફર્દિનાદ બ્રાલેન |
1936 |
પ્રોગ્રામેબલ
કમ્પ્યુટર |
કોર્નરાન્ડઝૂસ |
1946 |
ENIAC-1 |
જ્હોન
પ્રેસપર અને જ્હોન માઉશલી |
1947 |
ટ્રાન્ઝિસ્ટર |
જ્હોન
બાર્ડીન, વોલ્ટર, બ્રાટેઈન, વિલિયમ શોકલે, રેમિંગ્ટન રેન્ડ |
1953 |
હાઇસ્પીડપ્રિન્ટર |
રેમિંગ્ટન
રેન્ડ |
1954 |
હાર્ડડિસ્ક |
IBM |
1954 |
ForTRAN |
જ્હોન
બેક્સ – IBM |
1955 |
MICR |
સ્ટેનફોર્ડ
રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ |
1958 |
IC |
જેક
કીલ્બે રોબર્ટ નોઈ |
1962 |
પ્રથમ
કમ્પ્યુટર ગેમ (સ્પેસ વૉર) |
સ્ટીવ
રશેલ (MIT) |
1962 |
પ્રથમ
મોડેલ (Bell 103) |
AT & T |
1964 |
કમ્પ્યુટર
માઉસ |
ડગલાસ
એન્જલ બાર્ટ |
1970 |
પ્રથમ
ડાઈનામિક રેમ Intel 1103 |
Intel
Corporation |
1971 |
પ્રથમ
માઇક્રો પ્રોસેસર Intel 4004 |
ફેગીન
હોફ મેઝોર, ટેડ હોફ |
1971 |
ફ્લોપી |
એલન
શુગાર્ટ |
1972 |
ઈ-
મેઈલ |
રે
ટોમલીસન |
1973 |
નેટવર્ક
કાર્ડ |
રોબર્ટ
મેટ કાલ્ફ |
1974 |
ટચ
સ્ક્રીન |
ડોં.
સેમ હર્ટ્સ |
1978 |
પ્રથમ
સ્પ્રેડશીટ પ્રોગ્રામ |
ડેન
બ્રીકલીન બોબ ફ્રેન્કસ્ટન |
1979 |
હાર્ડ
ડિસ્ક ડ્રાઇવ |
Seagate ટેક્નોલોજી |
1980 |
CD |
Sony અને Phillips |
1981 |
DOS |
Microsoft
corp. |
1985 |
Windows |
Microsoft
corp. |
1996 |
56 K મોડેમ |
ડોં.
બ્રેન્ટ ટાઉન શેન્ટ |
Development of Internet
ઇન્ટરનેટ નો વિકાસ
વર્ષ | શોધ |
1961 | ARPANet નો પાયો નંખાયો |
1971 | રે ટોમલીસન દ્વારા પ્રથમ ઇ-મેઇલ મોકલવામાં આવ્યો. |
1979 | કમ્પ્યુટર ન્યૂઝ ગૃપના વિષયને જીવતદાન મળ્યું. |
1982 | TCP/IP પ્રોટોકોલ શોધાયો. |
1984 | વિલિયમ ગીબ્સને તેની બૂક Neuromancer દ્વારા Cyberspace શબ્દ શોધ્યો. |
1991 | ટીમ બેર્નર લી દ્વારા કાયદેસર રીતે WWW શોધાયું. |
1993 | પ્રથમ વેબબ્રાઉઝર મોઝેઈક શોધાયું. |
Common commands using CTRL key
Ctrl+A | બધુ જ SELECT કરવા માટે |
Ctrl+B | BOLD LETTER કરવા માટે |
Ctrl+C | COPY કરવા માટે |
Ctrl+V | PASTE કરવા માટે |
Ctrl+S | SAVE કરવા માટે |
Ctrl+P | PRINT કરવા માટે |
Ctrl+X | CUT કરવા માટે |
Ctrl+Z | UNDO કરવા માટે |
Ctrl+U | UNDERLINE કરવા માટે |
Ctrl+O | OPEN કરવા માટે |
Ctrl+I | ITALIC LETTER કરવા માટે |
Ctrl+L | LEFT MARGIN માટે |
Ctrl+R | RIGHT MARGIN માટે |
Ctrl+J | MARGIN JUSTIFY કરવા માટે |
Ctrl+F | FIND કરવા માટે |
Ctrl+H | FIND & REPLACE કરવા માટે |
F1 |
HELP માટે |
F2 |
RENAME કરવા માટે |
F3 |
SEARCH કરવા માટે |
F4 |
REDO માટે |
F5 |
SAVE કરવા માટે |
F6 |
PRINT
કરવા માટે |
F7 |
SPELL
CHECK કરવા માટે |
F8 |
UNDO
કરવા માટે |
F9 |
UNDERLINE
કરવા માટે |
F10 |
OPEN
કરવા માટે |
F11 |
ITALIC
letter કરવા માટે |
F12 |
LEFT
MARGIN માટે |