Important inventions in the field of computer/general knowledge

Important inventions in the field of computer

કમ્પ્યુટર ક્ષેત્રે મહત્વની શોધ



વર્ષ

શોધ

કોના દ્વારા શોધાયું?

1876

પ્રથમ માઇક્રોફોન

એમીલ બર્લીનર

1897

CRT  ટ્યૂબ

કાર્લ ફર્દિનાદ બ્રાલેન

1936

પ્રોગ્રામેબલ કમ્પ્યુટર

કોર્નરાન્ડઝૂસ

1946

ENIAC-1

જ્હોન પ્રેસપર અને જ્હોન માઉશલી

1947

ટ્રાન્ઝિસ્ટર

જ્હોન બાર્ડીનવોલ્ટરબ્રાટેઈનવિલિયમ શોકલેરેમિંગ્ટન રેન્ડ

1953

હાઇસ્પીડપ્રિન્ટર

રેમિંગ્ટન રેન્ડ

1954

હાર્ડડિસ્ક

IBM

1954

ForTRAN

જ્હોન બેક્સ – IBM

1955

MICR

સ્ટેનફોર્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

1958

IC

જેક કીલ્બે રોબર્ટ નોઈ

1962

પ્રથમ કમ્પ્યુટર ગેમ (સ્પેસ વૉર)

સ્ટીવ રશેલ (MIT)

1962

પ્રથમ મોડેલ (Bell 103)

AT & T

1964

કમ્પ્યુટર માઉસ

ડગલાસ એન્જલ બાર્ટ

1970

પ્રથમ ડાઈનામિક રેમ Intel 1103

Intel Corporation

1971

પ્રથમ માઇક્રો પ્રોસેસર Intel 4004

ફેગીન હોફ મેઝોરટેડ હોફ

1971

ફ્લોપી

એલન શુગાર્ટ

1972

ઈ- મેઈલ

રે ટોમલીસન

1973

નેટવર્ક કાર્ડ

રોબર્ટ મેટ કાલ્ફ

1974

ટચ સ્ક્રીન

ડોં. સેમ હર્ટ્સ

1978

પ્રથમ સ્પ્રેડશીટ પ્રોગ્રામ

ડેન બ્રીકલીન બોબ ફ્રેન્કસ્ટન

1979

હાર્ડ ડિસ્ક ડ્રાઇવ

Seagate ટેક્નોલોજી

1980

CD

Sony અને Phillips

1981

DOS

Microsoft corp.

1985

Windows

Microsoft corp.

1996

56 K મોડેમ

ડોં. બ્રેન્ટ ટાઉન શેન્ટ

 

      Development of Internet

  ઇન્ટરનેટ નો વિકાસ



વર્ષ

શોધ

1961

ARPANet નો પાયો નંખાયો

1971

રે ટોમલીસન દ્વારા પ્રથમ ઇ-મેઇલ મોકલવામાં આવ્યો.

1979

કમ્પ્યુટર ન્યૂઝ ગૃપના વિષયને જીવતદાન મળ્યું.

1982

TCP/IP પ્રોટોકોલ શોધાયો.

1984

વિલિયમ ગીબ્સને તેની બૂક Neuromancer દ્વારા Cyberspace શબ્દ શોધ્યો.

1991

ટીમ બેર્નર લી દ્વારા કાયદેસર રીતે WWW શોધાયું.

1993

પ્રથમ વેબબ્રાઉઝર મોઝેઈક શોધાયું.  


   Common commands using CTRL key


Ctrl+A

બધુ જ SELECT કરવા માટે

Ctrl+B

BOLD LETTER કરવા માટે

Ctrl+C

COPY કરવા માટે

Ctrl+V

PASTE કરવા માટે

Ctrl+S

 SAVE કરવા માટે

Ctrl+P

PRINT કરવા માટે

Ctrl+X

CUT કરવા માટે

Ctrl+Z

UNDO કરવા માટે

Ctrl+U

UNDERLINE કરવા માટે

Ctrl+O

OPEN કરવા માટે

Ctrl+I

ITALIC LETTER કરવા માટે

Ctrl+L

LEFT MARGIN માટે

Ctrl+R

RIGHT MARGIN માટે

Ctrl+J

MARGIN JUSTIFY કરવા માટે

Ctrl+F

FIND કરવા માટે

Ctrl+H

FIND & REPLACE કરવા માટે


 Common commands using FUNCTION key


F1

HELP માટે

F2

RENAME કરવા માટે

F3

SEARCH કરવા માટે

F4

REDO માટે

F5

SAVE કરવા માટે

F6

PRINT કરવા માટે

F7

SPELL CHECK કરવા માટે

F8

UNDO કરવા માટે

F9

UNDERLINE કરવા માટે

F10

OPEN કરવા માટે

F11

ITALIC letter કરવા માટે

F12

LEFT MARGIN માટે

 


No comments:

Post a Comment

If you have any doubts, please let me know.

ES-1 CBT test

ES TEST Employabiliy skills Test Submit