ES-1 CBT test

Employability Skill year-1 TEST

Employabiliy skills year-1 Test

ઉત્પાદનની દુનિયામાં મોટા ફેરફારો_______સાથે થયા.





બીજોય MS Excel માં સારો નથી. પોતાની મહેનતથી, તે પોતાની નબળાઈઓ ને દુર કરવાનું અને તેને______માં બદલવાનું શીખે છે.





પ્લેટફોર્મ આધારિત નોકરીઓ કામદારોને કઈ રીતે જોડે છે?





નીના જન્મથી અલગ રીતે સક્ષમ છે. તેના શિક્ષકોએ તેની સાથે______વ્યવહાર કરવો જોઈએ.





નીચેનામાંથી કયું નિર્ણય લેવાનો ભાગ નથી?





પર્યાવરણમાં મોટા પ્રમાણમાં હાનિકારક ધૂમ્ર, વાયુઓ અને રસાયણોનો ઉમેરાને_______કહેવામાં આવે છે.





હર્ષે ઉપરથી નીચે સુધી cell ની એક જ લાઇન પસંદ કરી છે. તેણીએ________પસંદ કર્યુ છે.





નીચેની સૂચિમાં વૉઇસ-કન્ટ્રોલ ડિજીટલ આસિસ્ટંટ ને ચિન્હિત કરો.





સુંદરને હોટલના વ્યવસાયમાં ભારે નુકસાન થયું. તેને વ્યવસાય બંધ કરવો પડ્યો. તે નિષ્ફળતામાંથી કેવી રીતે શીખી શકે છે અને સફળતા પ્રાપ્ત કરી શકે છે?





વનજા તેની એક્સેલ વર્કબુક save કરવા માંગે છે. તે કેવી રીતે કરી શકે?





Listening is important to_______the information given.





નીચેનામાંથી યુનિવર્સલ આઈડી કાર્ડ છે.





______questions gives clear indications of the information the person wants to know.





Ryan wants to speak to HR about his work. He should specify the name of his job, place of work and______.





_______ એ એક ગંભીર સમસ્યા છે જે કાર્યસ્થળે વ્યક્તિની માનસિક, ભાવનાત્મક, શારીરિક સુખાકારી પર અસર કરે છે.





ઇન્ટરનેટ પરની પ્રવ્રુતિઓ માટેના કાયદા_________ કહેવામાં આવે છે.





પત્ર એ______સંદેશાવ્યવહારનું એક સ્વરૂપ છે.





રામ, વિનય અને સંદીપ ભૂગોળ પ્રોજેક્ટ પૂરો કરવા માટે એક ટીમ તરીકે કામ કરી રહ્યા છે. વિનય પોતાના વિચારો જણાવે છે. વિનય અને સંદીપે શું કરવું જોઈએ?





Symbols gives us information through_______.





મીના દૂધના પેકેટ વેચે છે. એક દિવસ, તેણીને એક અસંતુષ્ટ ગ્રાહક મળ્યો કારણ કે દૂધ બગડી ગયું હતું. મીનાએ હવે શું ન કરવું જોઈએ?







#13 Business Stories: Learning from successes and failures

Business Stories: Learning from successes and failures In the dynamic landscape of Indian entrepreneurship, stories of success and failure a...