ES-1 CBT test

Employability Skill year-1 TEST

Employabiliy skills year-1 Test

કિમની આદત છે કે તે જ્યારે ઉપયોગમાં ન હોય ત્યારે તેના ડેસ્કટોપ અને પીસીને બંધ કરે છે. આ કાર્યસ્થળ પર ઊર્જાને___________માં મદદ કરે છે.





નાણાંકીય સાક્ષરતા એ પૈસા______ની સમજણ છે.





રાજુ કાપડની દુકાન શરૂ કરવા માંગે છે, નીચેનામાંથી કયું પહેલું પગલું છે?





મીના અંગ્રેજીમાં તેના સાથીદારો સાથે વાત કરવામાં આરામદાયક નથી. આ એક______ નું ઉદાહરણ છે.





રાજેશ તેની વૃદ્ધાવસ્થા માટે દર વર્ષે 6000 બચાવવા માંગે છે. તેણે દર મહિને કેટલી બચત કરવી જોઈએ?





સંઘર્ષ સામાન્ય રીતે______બનાવે છે.





ગીતાએ હમણાં જ તેનું શિક્ષણ પૂર્ણ કર્યુ છે. તેણી_______સુધારવા માટે પોતે બેઝીક ઇંગ્લિશ કોર્સમાં જોડાઈ છે.





એક વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવતા કોઈપણ નાના વ્યવસાયને_________તરીકે ઓળખવામાં આવે છે.





Mahesh and his team discussed about the steps to be followed to complete the project at the earliest. He was happy with the suggestions given by his teammates and granted to follow the same. How would he convey it?





"It is going to be a sunny day tomorrow". The action in this sentence is in______tense. Date.





સ્ટીવની માતાએ તેને કહ્યું કે મિક્સરગ્રાઇન્ડર કામ કરી રહ્યું નથી. સમસ્યા હલ કરવા માટે તેનું પ્રથમ પગલું શું હોવું જોઈએ?





પ્રીતિ પાસ્તા રેસિપી પર વિડિયો શોધવા માંગે છે. તે તેના માટે નીચેનામાંથી કઈ મોબાઈલ એપનો ઉપયોગ કરી શકે છે?





મોંઘી વસ્તુઓ જેઆપણા અસ્તિત્વ માટે જરૂરી નથી તે________છે.





કોઇ કામ સારી રીતે કરવામાં અસમર્થતા એ_______છે.





શ્યામ પ્લસ્ટિક અને રાસાયિણક ખાતરોનો ઉપયોગ ટાળે છે. તે_______અનસુરે છે.





રીટા તેના ગ્રાહકો સાથે વાત કરે છે. પરંતુ તે તેઓ શું કહે છે તે સમજવામાં અસમર્થ છે. તેણે શું કરવું જોઈએ?





ઓનલાઈન બેંકિગને_______પણ કહેવામાં આવે છે.





Naveen is fond of dogs, but Sheetal hates dogs. In this sentence who likes dogs?





અઝીમ નૃત્ય શીખવા માંગે છે, અને લિંગ સ્ટીરિયોટાઇપને પડકારવાં માંગે છે જે સમપૂર્ણપણે_______છે.





રાજશે બ્લૂટૂથનો ઉપયોગ કરીને ઇયરફોનથી કેવી રીતે કનેકટ કરવું તે જાણતો નથી. તે શું કરી શકે?







#7 Building your business plan

Building your business plan Creating a business plan is one of the most important steps you can take when starting or growing a business. ...