Pages

Daily 5 words set 1 to 10

Daily 5 English Words with Gujarati Meaning

Daily 5 English Words with Gujarati Meanings and Examples

Sr. No English Word Gujarati Meaning Example in English Example in Gujarati
Assign કામ આપવું/સોંપવું The manager will assign tasks to the team. મેનેજર ટીમને કામ સોંપશે.
Attend હાજર રહેવું All employees must attend the meeting. બધા કર્મચારીઓએ બેઠકમાં હાજર રહેવું જોઈએ.
Approve મંજૂરી આપવી The principal approved the new timetable. આચાર્યશ્રીએ નવો સમયપત્રક મંજૂર કર્યો.
Contribute યોગદાન આપવું Each member will contribute ideas for the project. દરેક સભ્યએ પ્રોજેક્ટ માટે વિચારોનું યોગદાન આપશે.
Discuss ચર્ચા કરવી We will discuss the report tomorrow. આપણે રિપોર્ટની ચર્ચા કાલે કરીશું.
Confirm ખાતરી આપવી Please confirm your attendance for the event. કૃપા કરીને કાર્યક્રમ માટે તમારી હાજરીની ખાતરી આપો.
Inform જાણ કરવી He informed me about the new rule. તેણે મને નવા નિયમ વિશે જાણ કરી.
Prepare તૈયારી કરવી She prepared the report before the deadline. તેણે સમયમર્યાદા પહેલાં રિપોર્ટ તૈયાર કર્યો.
Submit સોંપવું Students must submit their homework on time. વિદ્યાર્થીઓએ સમયસર હોમવર્ક સોંપવું જોઈએ.
Support મદદ કરવી/ટેકો આપવો/સહકાર The teacher supported the student during the presentation. શિક્ષકે પ્રેઝન્ટેશન દરમ્યાન વિદ્યાર્થીને સહકાર આપ્યો.
Arrange વ્યવસ્થા કરવી He arranged the chairs for the meeting. તેણે બેઠક માટે ખુરશીઓની વ્યવસ્થા કરી.
Improve સુધારવું We need to improve our communication skills. આપણે સંચાર કુશળતા સુધારવાની જરૂર છે.
Provide પૂરો પાડવો The office will provide lunch for all staff. ઓફિસ તમામ સ્ટાફને ભોજન પુરૂ પાડશે.
Recommend ભલામણ કરવી The doctor recommended rest for two days. ડૉક્ટરે બે દિવસ આરામ કરવાની ભલામણ કરી.
Report અહેવાલ આપવો She reported the issue to her supervisor. તેણીએ સમસ્યા વિશે તેના સુપરવાઇઝરને અહેવાલ આપ્યો.
Arrange ગોઠવવું He arranged a meeting with the client. તેણે ક્લાયન્ટ સાથે બેઠક ગોઠવી.
Collect એકત્રિત કરવું The clerk collected the forms from students. ક્લાર્કે વિદ્યાર્થીઓ પાસેથી ફોર્મ એકત્રિત કર્યા.
Deliver પહોંચાડવું The courier delivered the parcel on time. કુરિયર પાર્સલ સમયસર પહોંચાડવામાં આવ્યુ.
Explain સમજાવવું The teacher explained the lesson clearly. શિક્ષકે પાઠ સ્પષ્ટ રીતે સમજાવ્યો.
Invite આમંત્રિત કરવું We invited all parents to the annual function. અમે તમામ માતા-પિતાને વાર્ષિક કાર્યક્રમ માટે આમંત્રિત કર્યા.
Agree સંમત થવું They agreed to sign the contract. તેઓ કરાર પર હસ્તાક્ષર કરવા સંમત થયા.
Decide નિર્ણય કરવો She decided to join the new course. તેણે નવો કોર્સ જોડાવાનો નિર્ણય કર્યો.
Ensure ખાતરી કરવી Please ensure all documents are ready. કૃપા કરીને તમામ દસ્તાવેજો તૈયાર છે તેની ખાતરી કરો.
Handle સંભાળવું He handled the situation calmly. તેણે પરિસ્થિતિને શાંતિથી સંભાળી.
Notice ધ્યાન આપવું/નોટિસ કરવું She noticed the mistake in the report. તેણે રિપોર્ટમાં ભૂલ પર ધ્યાન આપ્યું.
Arrange ગોઠવવું/વ્યવસ્થા કરવી He arranged files on the shelf. તેણે શેલ્ફ પર ફાઈલો ગોઠવી.
Approve મંજૂર કરવું The manager approved the budget plan. મેનેજરે બજેટ યોજના મંજૂર કરી.
Complete પૂર્ણ કરવું She completed the work before time. તેણે સમય પહેલાં કામ પૂર્ણ કર્યું.
Create બનાવવું The designer created a new logo. ડિઝાઇનરે નવું લોગો બનાવ્યો.
Suggest સૂચન કરવું He suggested a better idea. તેણે એક સારી સલાહ આપી.
Accept સ્વીકારવું She accepted the invitation. તેણે આમંત્રણ સ્વીકાર્યું.
Arrange ગોઠવવું They arranged a seminar for students. તેમણે વિદ્યાર્થીઓ માટે સેમિનાર ગોઠવ્યો.
Compare સરખાવવું We compared two reports for accuracy. અમે ચોકસાઇ માટે બે રિપોર્ટોની સરખામણી કરી.
Inform જાણ કરવી Please inform me about the changes. કૃપા કરીને મને ફેરફારો વિશે જાણ કરો.
Manage સંચાલન કરવું He managed the office well. તેણે ઓફિસનું સારું સંચાલન કર્યું.
Apologize માફી માંગવી He apologized for his mistake. તેમણે વિદ્યાર્થીઓ માટે સેમિનાર ગોઠવ્યો.
Clarify સ્પષ્ટ કરવું She clarified the doubt of the student. તેણે વિદ્યાર્થીની શંકા દૂર કરી.
Describe વર્ણન કરવું He described the plan in detail. તેણે યોજનાનું વિગતવાર વર્ણન કર્યું.
Organize આયોજન કરવું They organized a cultural program. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું.
Review સમીક્ષા કરવી The teacher reviewed the test papers. શિક્ષકે પરીક્ષા પેપરની સમીક્ષા કરી.
Announce જાહેરાત કરવી The principal announced the holiday. પ્રિન્સિપાલે રજાની જાહેરાત કરી.
Communicate સંચાર કરવો Good leaders communicate clearly. સારા નેતાઓ સ્પષ્ટ રીતે સંવાદ/સંચાર કરે છે.
Explain સમજાવવું He explained the rules to the team. તેણે ટીમને નિયમો સમજાવ્યા.
Participate ભાગ લેવો Students participated in the competition. વિદ્યાર્થીઓએ સ્પર્ધામાં ભાગ લીધો
Respond જવાબ આપવો She responded quickly to the email. તેણીએ ઈમેલનો ઝડપી જવાબ આપ્યો.
Forward આગળ મોકલવું Please forward this mail to your team. કૃપા કરીને આ મેઇલ તમારી ટીમને આગળ મોકલો.
Guide માર્ગદર્શન આપવું The mentor will guide the students. મેન્ટરે(માર્ગદર્શક) વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
Highlight મુખ્ય બતાવવું The report highlights the key issues. રિપોર્ટ મુખ્ય મુદ્દાઓ દર્શાવે છે.
Implement અમલ કરવો The school implemented new rules. શાળાએ નવા નિયમોનો અમલ કર્યો.
Instruct સૂચના આપવી The officer instructed the team to start work. અધિકારીએ ટીમને કામ શરૂ કરવાની સૂચના આપી.

No comments:

Post a Comment

If you have any doubts, please let me know.